Que: A thermodynamic system is considered to be an isolated one if (Engg Services-2011)

(a) Mass transfer and entropy change are zero
(b) Entropy change and energy transfer are zero
(c) Energy transfer and mass transfer are zero
(d) Mas transfer and volume change are zero

પ્રશ્ન: થર્મોડાયનેમિક સિસ્ટમ આઇસોલેટેડ ગણવામાં આવે છે જો
(a) માસ ટ્રાન્સફર અને એન્ત્રોપી  ફેરફાર શૂન્ય છે
(b) એન્ત્રોપી  ફેરફાર અને ઊર્જા ટ્રાન્સફર શૂન્ય છે
(c) ઊર્જા ટ્રાન્સફર અને માસ ટ્રાન્સફર શૂન્ય છે
(d) માસ ટ્રાન્સફર અને વોલ્યુમ ફેરફાર શૂન્ય છે

Ans: (c)
Explanation: A system is called isolated if there are no mass and energy transfer between system and surrounding,so answer is (c)