Que: A pressure vessel is said to be a thin cylindrical shell, if the ratio of the wall thickness of the shell to its diameter is

(a) equal to 1/10 
(b) less than 1/10
(c) more than 1/10 
(d) none of these

પ્રશ્ન: પાતળો નળાકાર શેલ એ પ્રેસર વેસલ  કહેવામાં આવે છે, જયારે  શેલમાં  દિવાલની જાડાઈ અને તેના વ્યાસનો ગુણોત્તર
(a) 1/ 10 બરાબર
(b) 1/10 કરતાં ઓછો 
(C) 1/10 કરતાં વધુ
(ડી) કોઈપણ નહિ 


Ans: (b)