એક બસ માં ૭૬ મુસાફર, અને એક બસ ચાલક બેઠા છે, તે દરેક પાસે ૩ બેગ છે દરેક બેગ માં ૭ ઉંદર છે તો બસ માં ટોટલ પગ ની સંખ્યા કેટલી થાય?
કાર પાર્કિંગ માં, કાર અને ટુવ્હીલર નો રેસીઓ ૧:૮ નો છે, જો બધા ટાયર મળીને ૧૦૦ થતા હોય તો કેટલી કાર અને  ટુવ્હીલર હશે તે શોધો?