Que: In case of pressure vessels having open ends, the fluid pressure induces

(a) longitudinal stress 
(b) circumferential stress
(c) shear stress 
(d) none of these

પ્રશ્ન: પ્રેસર વેસલના ખુલ્લા છેડાના કિસ્સામાં, પ્રવાહી દબાણના તણાવની દિશા 
(a) સમાંતર તણાવ
(b) પરિધીય તણાવ
(c) કર્તનમાં તણાવ
(d) આમાંથી કંઈ નહિં

Ans: (b)