Que: saw વેલ્ડીંગ અને arc વેલ્ડીંગ વચ્ચે સુ તફાવત છે?

Ans: saw વેલ્ડીંગ એટલે સબમેર્જેડ આર્ક વેલ્ડીંગ જેમાં વેલ્ડીંગ અર્ક FLUX થી ઢંકાય જાય છે.જયારે અર્ક વેલ્ડીંગ માં આમ થતું નથી.