પોલીથેન ની કોથળી માં પાણી ભરી આગ પર રાખવાથી પણ બળતી નથી કેમ?
કેમ કે પાણી તું ઉત્કલનબિંદુ ૧૦૦ અંશ છે અને કોથળી નું તેના થી વધારે છે માટે આગ ની ગરમી જે પોલેથીન ને મળે છે તે પાણી ને transfer થાય છે અને પાણી ૧૦૦ અંશ કરતા વધુ ગરમ થઇ શકાતું નથી જેથી પોલીથીન પણ ૧૦૦ અંશ કરતા વધારે ગરમ થતું નથી.